ખૂની કોણ? (૨) Story Winner - 3


  • X-Clusive
અડધી અધૂરી ઝંખના!

અડધી અધૂરી ઝંખના!


જાગૃતિ 'ઝંખના''મીરાં' જાગૃતિ 'ઝંખના''મીરાં'

Summary

આપના કિંમતી અભિપ્રાય મારી જીત છે... આ વાર્તા વાંચી તમારી ટિપ્પણી જરૂર મોકલશો...
Crime Thriller & Mystery
hardik raychanda - (02 April 2025) 5
ગઝલ ખુબ જ સુંદર. અતિ ઉત્તમ. બદામવાળો શેર, પરપોટાવાળો શેર, શતરંજવાળો શેર અને બેવફા નિયતિ.. બધા જ શેર ખુબ જ સુંદર. અભિનંદન. મર્ડર મિસ્ટરીમાં દરેક પાત્ર પર શંકા જવી જોઈએ ત્યારે જ વાર્તા મર્ડર મિસ્ટરી કહેવાય. અહીં પણ પત્ની, પ્રેમિકા, પ્રેમિકાના પ્રેમી, માળી, હેમચંદ, આરવ એ દરેક પાત્ર પર વાર્તામાં ક્યાંક ને ક્યાંક શંકા જાય છે એટલે મિસ્ટરી સારી એવી ઉભી કરી. હા, ઇન્વેસ્ટિગેશન ખુબ સરળ લાગ્યું. જેના માટે જો કે કદાચ વધુ શબ્દોની જરૂર પડત જે સ્પર્ધાની ફોર્મેટમાં શક્ય નહિ બન્યું હોય એવું હું ધારું છું. ફરી એક વાર અભિનંદન.

1 0

Bhavana Rathod - (25 March 2025) 5
રૂપેશભાઈના પ્રતિભાવમાં,મારી હાજરી ગણજો...અને એ વિશેનો તમારો પ્રતિભાવ પણ હું જાણું છું...એટલે.. સપ્રમાણ કાંતીને...અપ્રમાણ પ્રગતિ પંથને કાપતાં રહો...એ જ..ખૂબ અભિનંદન ડિયર...👍👍🌺🌺🌻🌻

1 0

અમિષા પ્રણવ શાહ - (23 March 2025) 5
વાહ જાગૃતિબેન. મજા આવી ગઈ વાંચવાની. સાચું કહું તો આ વખતે પ્લોટ એટલો બધો વિગતવાર હતો કે મોટા ભાગની વાર્તાઓ કાટલાંછાપ બની છે. એટલે થોડીક વાર્તાઓ વાંચ્યા પછી એ જ પ્રકારની નવી વાર્તા વાંચવી એ ઘણું અઘરું લાગ્યુ. આથી જ કેટલાય દિવસે આજે ફરી આ સ્પર્ધાની વાર્તા વાંચવાની શરૂ કરી અને એમાંય શરૂઆત તમારી વાર્તાથી કરી. દિલ ખુશ થઈ ગયુ. બેસ્ટ ઓફ લક.

1 1

Geeta Chavda - (09 March 2025) 5
વાહ..વાહ..વાહ..ને વળી વાહ.. જોરદાર. જબરજસ્ત,લાજવાબ. 👌👌 એક અધૂરી ઝંખના' વાર્તા નો પ્રવાહ સતત અંત સુધી જકડી રાખી એની સાથે આપણને પણ બનતા પ્રસંગો સાથે વહેતા કરી દેય છે.બધા જ પાત્રો માં સાવજ છુપાયેલુ માળી નું નાનકડુ પાત્ર ખુની નીકળયું એ અંતે ઝટકો આપી દીધો. ખુબ સુંદરને અલગ કથાનક.વારતાની વચમાં આવતી ગઝલ ના શબ્દો એકદમ હૃદય સ્પર્શીને મનભાવન છે. અમારી લાડકીની કમાલ કરતી કલમ ✍️ કથાનકને શબ્દોના શણગારથી એટલું સુંદર સજાવે છે કે બસ ફરી ફરી વાંચ્યા જ કરીયે. સ્પર્ધા માટે શુભેછ્છા.વિજેતાનો ખિતાબ ઝંખનાની ડાયરીના પાને જ લખાયેલો છે.એટલે એડવાન્સમાં અભિનંદન આપી દઉ છું.,💐💐

1 1

ભૂમિધા પારેખ - (23 February 2025) 5
અત્યંત દમદાર કથાનક સાથે ભાષા પરની મજબૂત પકડ. આખી વાર્તા ખૂબ સરસ રીતે લખાઈ છે. પરંતુ અંત થોડો ટૂંકાવ્યો હોય એવું લાગ્યું. શબ્દોની મર્યાદાને સમજી શકું છું, છતાં આ કૃતિ સ્પર્ધામાં એક મજબૂત સ્થાન મેળવશે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (18 February 2025) 5
વાહ વાહ dear જોરદાર, શાનદાર, કાતિલેદાર! હંમેશની માફક જ ફરી એકવાર આપની સુંદર અને અદ્ભુત કલમ મારો હાથ પકડી આપની લાજવાબ લેખિનીની સફર કરાવી ગઈ. એક એક પાત્ર અદ્ભુત રીતે પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. પછી તે રામી હોય કે હેમચંદ.. અહા! શરૂમાં જ રામીની સાથે જ મારું દિલ પણ અનેકવાર ધક ધક કરી ગયું, ને સાથે સુલભાની જેમ રોષથી આંખો પણ રાતી કરતું ગયું. દરેક વર્ણન એટલી હદે કડક છે, કે જાણે ઘણીવાર સ્વયં એ દ્રશ્યમાં હાજર હોવાનું પ્રતીત કરાવી ગયું. એ વાત જ આપનાં લેખનની સુંદરતા કહું કે પછી, લોહીમાં ડૂબેલી આપની ધારદાર સ્યાહીથી છવાયેલ કાતિલના અંધકાર.. જેમાં હું ધડકતાં હૈયે દરેક કદમ સંભાળતી એ રાહ પર ચાલતી ગઈ, હા ક્યારેક ભાગતી પણ ગઈ.. ડરથી ધ્રુજતા! અંતમાં માળી જ રાજનો બાપ નીકળ્યો અને તેનાં મોઢે તેણે કરેલાં ગુનાની કબૂલાત બધું જ અદ્ભુત! ને હા.. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ.. આપની સુંદર અને મોહિત કરી જતી ગઝલનાં દરેક શબ્દો, દિલની અંદર આકર્ષિત થતાં ત્યાં પોતાનો અડ્ડો જમાવી બેઠાં, હંમેશની માફક જ! સ્પર્ધા માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ dear! 👏👏🎉🎉💐💐❤️❤️💫💫

1 2

Jagruti Kaila - (17 February 2025) 5
ખૂબ જ સરસ.. સૌપ્રથમ સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ 💐 એક અધૂરી ઝંખના એ કે આ વાર્તા સતત વાંચતા જ રહીએ.. આ પ્રવાહ વહેતો જ રહે.. ખૂબ જ સરસ વાર્તા લખી.. આગળ માળી વાત સાંભળી ગયો એ એંધાણી આપી... એ કોઈનો પિતા છે એ ખ્યાલ આપીને પણ એ ખૂની નીકળશે અને એ પણ રાજદીપને કારણે એ સુંદર રહસ્ય. વચ્ચે વચ્ચે પદ્ય આલેખન પણ લાજવાબ. 👌👌👏👏👏 એડવાન્સ અભિનંદન 🤝💐

1 1

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 10 Feb 2025

Reading Time :


Free


Reviews : 21

People read : 62

Added to wish list : 1