જ્યોતિન્દ્ર મહેતા - (12 February 2025)દિલાવર ખાને સોલ્વ કરેલો આ બીજો કેસ છે. બહુ જ સરસ વાર્તા. વાર્તાની ગઝલ પણ એકદમ સરસ. કથન પણ સરસ. મજા આવી ગઈ વાંચવાની.
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (10 February 2025)જોરદાર કથા ગૂંથણી અને અચંબિત કરી દેતી ખૂની કથા. ગઝલના શબ્દો અને તેમાં રહેલો સંકેત અદ્ભુત. ગજબનું કથાનક. લિકવિડ ફોસ્ફરસની મદદથી ખૂન કરવાનું આયોજન ખરેખર આશ્ચર્ય ચકિત કરી ગયું. સ્પર્ધા માટે ઘણી શુભેચ્છાઓ.