મિત્રો, હું પોરબંદર જીલ્લાનો વતની છું. એક સામાન્ય લેખક પણ છું. નાનપણથી જ વાંચવા અને લખવાનો ગજબનો શોખ હતો અને આજે કવિતાઓ, અછાંદસ ગઝલો, હાઈકુ, વાર્તાઓ લખું છું.

Book Summary
સભ્ય સમાજોમાં પણ રહેલી કુપ્રથાઓ અને માન્યતાઓને લીધે દિકરીના જન્મને અભિષાપ ગણી કેવી રીતે ક્રુર હત્યાઓ થાય અને કુદરત આવું ઘૃણાસ્પદ કૃત્ય કરનારાઓને કેવી રીતે સજા આપે છે એ જણાવતી એક ખતરનાક સત્ય ઘટના.