સુનિલ ર. ગામીત "નિલ" - (20 May 2025)કૃત્રિમ વસ્તુઓથી શોભતા ઘર કરતા પરિવારના સભ્યોના હાસ્યથી ભરપૂર ઘર વધારે શોભે છે.
00
મૌલિક ત્રિવેદી - (18 May 2025)એજ ચળકતા કાંચની કરચ લઈને વાસ્તવિકતા સમજાવવાની તમારી આ રીત હંમેશા મને પીગળાવી દે છે. મેંગો કૂલ્ફીની જેમ જ. ખખડધજ મકાન, જર્જરિત સંબંધોથી વધારે મૂલ્યવાન હોય છે. આવી વાર્તાઓ પીરસવા માટે ખૂબ આભાર.