અમિષા પ્રણવ શાહ - (11 June 2025)કેટલીક વાર્તાઓ માનસપટલ પર એટલી ઊંડી છાપ છોડી જતી હોય છે કે ત્યારપછી અભિપ્રાય આપવા શબ્દો નથી મળતા. આ પણ એમાંની જ એક છે. બેસ્ટ ઓફ લક.
SABIRKHAN PATHAN - (18 May 2025)અદભુત... ! તમારી વાર્તાઓમાં ગજબનું સંમ્મોહન હોય છે. પ્રેમ અને સંવેદનાઓનું બારીકીથી કોતરાયેલું માવઠું મન-હૃદયને તરબતર ન કરે એવું તો બને જ નહિ..! એકદમ મસ્ત...