સાગર પ્રજાપતિ - (19 May 2025)વાહ બેન ખૂબ જ સુંદર વાર્તા. વાર્તા સ્પર્ધામાં વિજેતા થાય તેવી શુભકામનાઓ 👌👌💐👏
00
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (19 May 2025)પત્ની વિરહનો તાપ અને આખરે અપરાધભવમાંથી મુક્ત કરતી તરછોડાયેલી દીકરી! તમામ વર્ણન અફલાતુન!:dear 🙏
00
SABIRKHAN PATHAN - (18 May 2025)અરે વાહ ખૂબ સરસ વાર્તા લખી છે બેન....
00
heena dave - (18 May 2025)ઓહોહો! કહેવું તો ઘણું છે પણ...!ચાલો..ભગવાને એક તક આપી... સરોજને પણ જાણે શાંતિ...!ખૂબ ખૂબ ખૂબ સુંદર રચના લાવણ્યાજી... આપના જેવી મીઠી મધુરી... સ્પર્ધા માટે શુભેચ્છાઓ👌👌👌👌💐💐💐
00
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (17 May 2025)મનની વ્યથાની કથા ખૂબ સરસ અને સરળ રીતે આલેખાઈ છે. સુંદર લેખન. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
00
अनला बापट - (16 May 2025)બહુ સરસ કથા..કર્મ , પસ્તાવો અને ખુશી ત્રણેય બહુ સરસ વણી લીધું. સ્પર્ધા માટે શુભેચ્છા
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે....More
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે. સંગીતનો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ બધું યાદોમાં રહી ગયું છે, તો બસ નૃત્ય શીખી એને ફરી જીવંત કરવાનો આનંદ લઈ રહી છું.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસનાં પેપસૅ લખવા ઘણીવાર ગયેલ છું, અને તેઓ સાથે થયેલી મિત્રતા અને ખુશી ખરેખર અદ્ભૂત છે. મેગા તિરુવથીરા (મલયાલમ નૃત્ય) માં ભાગ લઈ શકવાનો ખૂબ જ આનંદ છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ડાન્સ સ્પર્ધામાં જજ બનવાનો અનેરો લ્હાવો મળેલ છે, જે માટે ગૌરવ અનુભવું છું.
આભાર!
જયશ્રી બોરીચા વાજા.
Book Summary
દીકરી હોય કે દીકરો, બાળક તમારું છે અને એ તમારા કુળનું રતન જ હોય.. એ વાત સમજવી જરૂરી છે દરેક વ્યક્તિએ. એને પ્રેમથી જીવનમાં આવકારો, ને જીવવા દો.. જીવન એનું છે, બસ જીવનપથ પર ચાલવા હાથ પકડવાનો છે..!