સાગર પ્રજાપતિ - (19 May 2025)વાહ સાબીરભાઈ વાહ... દરવખતની જેમ આ વાર્તા પણ હટકે. ખૂબ જ સુંદર કથાનક. સ્પર્ધામાં વાર્તા વિજેતા થાય તેવી શુભકામનાઓ. 👌👌👏💐
10
રાજેન્દ્ર સોલંકી - (19 May 2025)બહુ જ સુંદર વાર્તા, એમાંય તમારી કલમ, આધુનિકતામાં પણ દ્રશ્યો ખૂબ લાગણીશીલ. સ્પર્ધા માટે શુભકામનાઓ સાબીરભાઈ.
10
Rupesh dalal - (18 May 2025)બહુ સુંદર વાર્તા 👌👌હું પણ આવા જ એક રોગ પર વાર્તા લખવાનું વિચારી રહ્યો હતો. પણ સમયના અભાવે લખી નહીં શક્યો. સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐
10
अनला बापट - (18 May 2025)અપ્રતિમ..તમારી વાર્તા પ્રેમના રંગોથી બહુજ સરસ રીતે ચીતરાઇ છે.
10
heena dave - (18 May 2025)આપની લેખીનીના એકેએક શબ્દ લાગણીથી તરબતર છે... ખૂબ સુંદર વાર્તા... સ્પર્ધા માટે શુભેચ્છાઓ સાબિરભાઈ💐💐💐💐