heena dave - (31 May 2025)વાહ...ભગવાન કરે અને જગા જેવો જોરદાર મિત્ર બધાને મળે..👌👌👌મજાની વાર્તા.. સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
00
અમિષા પ્રણવ શાહ - (31 May 2025)જગો એટલે જગો બાકી... એકદમ જોરદાર. પણ શરૂઆતમાં જગાની ફાંદે દેખા દીધી તે કોઈ કોલેજ સ્ટુડન્ટની હોય એવું ન લાગ્યું.. આમ તો બધી વાર્તાની કમેન્ટમાં "બેસ્ટ ઓફ લક" વીશ કરૂ છુ, પરંતુ અહીંયા તો આપણે બંદા હવે સીધું "અભિનંદન" જ કહેવાના.
00
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (20 May 2025)જોરદાર જગો ને વાર્તા પણ... જોકે પદ..પ્રતિષ્ઠાને કારણે ફરી પ્રેમ કરવા આવેલ પ્રતિમાથી પરિયાને ઠંડક મળી હશે... બાકી એવી તો કેટલીય મૂર્તિ( પ્રતિમા) પરેશને મળી રહેત!
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.