હું મિત્રા શેઠ, વાંચન નો શોખ વધુ ધરાવું છું. સાથે સાથે વાર્તા, ધારાવાહિક, નવલકથા અને નાની મોટી શાયરી કે ગઝલ લખવાનો પ્રયત્ન કરું છું..
Book Summary
એક સ્ત્રીનું જીવન કેવું હોય!! એના ઘર - પરિવાર માટે સમર્પિત?? થાય કે ન થાય પણ પતિ એને પરિવાર ની સેવા, પતિ ની મદદ કરવી હર હાલત માં કે પછી પોતાની તકલીફોને ભૂલીને પરિવાર ના દરેક સભ્યોની સારસંભાળ રાખવી બસ!!!! પછી ભલેને એની હેલ્થ સારી હોય કે ન હોય, ભલેને એને કોઈ તકલીફ હોય કે ન હોય?? એક સ્ત્રીનું જીવન ફક્ત અને ફકત પોતાના પતિ અને પરિવારની ખુશી માં પૂરું થઈ જતું હોય છે. પતિને ગમે એજ કામ કરવાના અને બીજા સ્ત્રીને ગમતા હોય તો પણ મૂકી જ દેવાના.. બસ આજ સવાલો લઈને હું આવી છું આજે આપણી સમક્ષ એક નાનીએવી મારી પ્રસ્તુતિ લઈને. અને આ વાર્તા થોડાઘણા અંશે વાસ્તવિક છે. તો વાંચીને જરૂર જણાવશો કે કેવી લાગી તમને આ પ્રસ્તુતિ?