Jagdishbhai Rathavi - (21 June 2025)અદ્ભૂત આલેખન, ધન્યવાદ. આજથી વીસ માત્ર વીસ જ વરસ પહેલાના ગામડામાં જીવાતા જીવન અને દાદા દાદીના પ્રેમની જીવંત વાર્તા. અભિનંદન
00
Nilam Rathod - (20 June 2025)અદભુત...
હું પણ વેકેશનમાં મારા વતન માં જતી, શુ દિવસો હતા એ, બાળપણની એ ખટ્ટી મીઠી યાદોને ફરી તાજી કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર દીપિકાબેન🎉🎉🎉
00
અમિષા પ્રણવ શાહ - (31 May 2025)સુંદર શૈલીમાં લખાયેલી અત્યંત ભાવવાહી વાર્તા. બેસ્ટ ઓફ લક.
00
heena dave - (23 May 2025)અદભૂત..👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐