Patel Kanu - (18 June 2025)વાહ.. મજાની વાર્તા છે.. ખૂબ સરસ.
11
Rupesh dalal - (17 June 2025)વાર્તા ખૂબ સુંદર છે. પણ કદાચ સ્પર્ધાના નિયમને સુસંગત નથી બેસતી. નિયમ પ્રમાણે વાર્તાના અંતમાં એવો કોઈ સુખદ અણધાર્યો વણાંક આવવો જોઈતો હતો કે જેથી સંપતભાઈ અને પ્રતીક્ષા વચ્ચેના સંબંધ પહેલા જેવા સરસ બની જાય. બાકી રજુઆત ખૂબ સરસ 👌અભિનંદન 💐💐