• X-Clusive
દ્રષ્ટિગોચર

દ્રષ્ટિગોચર


મૌલિક ત્રિવેદી મૌલિક ત્રિવેદી
Reminiscent Social stories Travel
heena dave - (11 June 2025) 5
કઈક નોખો જ વિષય અને પ્રેરણા આપતી સુંદર રચના વાંચીને પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જવાનું મન થઈ ગયું. ખૂબ સુંદર રચના. સ્પર્ધા માટે શુભેચ્છાઓ મૌલિક ભાઈ💐💐💐💐💐

0 0

અમિષા પ્રણવ શાહ - (04 June 2025) 5
અદ્ભુત. જીવન જીતવાની જડીબુટ્ટી આપી દીધી. જોકે, હરકીશન મહેતા તો મારા પણ ફેવરિટ છે. બેસ્ટ ઓફ લક.

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (21 May 2025) 5
એક પુસ્તક તમારો જીવન જીવવાનો આખો નજરિયો બદલી શકે, કંઈક આ હકીકત સિદ્ધ કરતી અદ્ભુત વાર્તા👌👌

0 0

Bhavana Rathod - (16 May 2025) 5
હું જ કેમ?નો જવાબ મેળવવા કંઈ કેટલાયે ગડથોલીયા ખાતા હશે...અને પછી પણ જવાબ મળતો હશે, કે કેમ..!? એ એક અકળાતો પ્રશ્ન છે...!!હા.. અરુણાબેન જેવા કોઈનો સહારો મળે...અને એમાં પણ જો શિક્ષક હોય,તો સોનામાં સુગંધ ભળે... પુસ્તક મહિમા વર્ણવતી ખૂબ પ્રેરણાદાયી વાર્તા...✍️👌👌👍🌻

0 0


Publish Date : 16 May 2025

Reading Time :


Free


Reviews : 4

People read : 31

Added to wish list : 0