heena dave - (28 May 2025)વાહ..વાહ..જેડીભાઈ.જોરદાર રચના..👌👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
11
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (24 May 2025)અંત સુધી વાંચતા વાંચતાં વહી જવાય એવી અદભૂત...સુંદર રચના... કાશ એ સાચે હોત... અને phd કર્યા બાદ પરીક્ષિતની વિદાય લઈને ગઈ હોત..તો ..?
11
સાગર પ્રજાપતિ - (19 May 2025)વાહ.... વાહ... અદ્ભૂત વાર્તા. ગજબ કથાનક. પૌરાણિક પાત્ર પાસે આધુનિક કાળનો અભિનય. સુપર્બ. વાર્તા સ્પર્ધામાં વિજેતા થાય તેવી શુભકામનાઓ 👌👌👏💐
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (17 May 2025)પાત્રોના નામ તો પૌરાણિક j રાખવા! સરસ વાર્તા ..કોઈની અનુપસ્થિતિ થી બનેલું બેરંગ જીવન ફરી ધબકતું થાય e જરૂરી હોય છે....
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો...More
હું , જ્યોતિન્દ્ર મહેતા મુળ વતન સેવાળા , તા. ચાણસ્મા , જી પાટણ , હાલ પાલઘર , મહારાષ્ટ્ર ખાતે રહું છું. પ્રોફેશનથી હું ઈન્જિનિયર છું. નાનપણથી વાંચનનો શોખ અને કોલેજમાં આવ્યા પછી એક બે કવિતાઓ પણ લખી. પત્રલેખન માં મારી હથોટી પણ પ્રેરણાના અભાવે આગળ લખી ન શક્યો . છેક ચાળીસમા વર્ષ સુધી મારા અંદરનો લેખક સુષુપ્ત અવસ્થામાં રહ્યો જે ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યા પછી જાગ્યો. ભલે હું નંબર ૧ ન બની શકું પણ હું મારા લેખનની એક છાપ સાહિત્યમાં જરુર છોડીશ.