ઋતુલ ઓઝા - (20 August 2025)શબ્દોની બારીકાઇભરી ગુંથણીથી બનાવેલી આ રચના સાચે જ ભાષા સુંદરતાની દ્રષ્ટિએ બેમિસાલ છે! કોઈ ઉંચી ટેકરી પર ડગલાં માંડતા જે ઉત્સાહ હોય તે વાંચક તરીકે અનુભવાયું, પરંતુ પૂર્ણ હોવા છતાં વાર્તા આગળ વધવી જોઈએ તેવું અંત તરફ પહોંચ્યા બાદ લાગ્યા વિના રહ્યું નહીં!
11
Bharat Chaklasiya - (20 August 2025)તાન્યાની સુંદરતાનું ખૂબ સરસ વર્ણન છે. પણ સ્પર્શના અભિપ્રાય સાથે હું સંમત છું. આશા હતી કે તાન્યા અને એઈની વચ્ચેના પ્રેમ સબંધની વાર્તા હશે. પણ વરસદમાં ભીંજાતી તાન્યાની જેમ વાર્તા માત્ર ભીંજાતી જ રહી. છૂટી ગયેલા પ્રેમની યાદોમાં જીવતી એકલતા સાવ કોરી રહી. શબ્દોની ગૂંથણી ખૂબ સરસ છે પણ વાર્તામાં જે ગહેરાઈ જોઇએ તે નથી આવતી.સ્પર્ધા માટે શુભેચ્છા ભાઈ કનું.
11
જ્યોતિન્દ્ર મહેતા - (19 August 2025)બહુ જ લાગણીસભર વાર્તા. જીવન નિરંતર છે. જીવનમાં આગળ વધી ગયેલ નાયિકાનું ચિત્રણ બહુ જ સરસ