એ... મેહુલિયો આયો રે! Story Winner - 2


  • X-Clusive
મેઘધનુષના સાતમા રંગ જેવી તું

મેઘધનુષના સાતમા રંગ જેવી તું


Kaklotar Ghanshyam Kaklotar Ghanshyam

Summary

આરવ, એક લેખક, શહેરના ઘોંઘાટ અને લેખનની પ્રેરણાના અભાવથી કંટાળીને શાંતિની શોધમાં 'મેઘાલયપુર' નામના એક નાના, વરસાદી હિલ સ્ટેશન પર આવે...More
Romance Story Travel
heena dave - (05 October 2025) 5
ખૂબ સુંદર વાર્તા.. શિર્ષક પણ એટલું જ સુંદર👌👌👌👌

1 0

અમિષા પ્રણવ શાહ - (09 September 2025) 5
એકધમ પ્રવાહી શૈલીમાં અત્યંત ભાવવાહી લખાણ. બેસ્ટ ઓફ લક.

1 0

સાગર મારડિયા - (29 August 2025) 5
ખૂબ જ સરસ વાર્તા 👌

1 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (23 August 2025) 5
ખૂબ સરસ 👌

1 0

Bharat Chaklasiya - (23 August 2025) 5
સરસ લેખનશૈલી.

1 0

હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (22 August 2025) 5
ખૂબ સરસ રીતે સાહજિક પણ આકર્ષિત પ્રવાહમાં વહેતી વાર્તા. ટોપિકની પસંદગી ઉત્તમ...

1 0

જ્યોતિન્દ્ર મહેતા - (21 August 2025) 5
બહુ જ સરસ શૈલી અને પ્રવાહી વાર્તા.

0 0

View More

Publish Date : 16 Aug 2025

Reading Time :


Free


Reviews : 14

People read : 53

Added to wish list : 0