Sparsh Hardik - (28 August 2025)રોજનીશીની કથન પદ્ધતિ દ્વારા વાર્તાની સુંદર રજૂઆત. ભાષાની માવજત પણ ઘણી સરળ. વાર્તાનું વાચન છેક સુધી આનંદ આપે છે છતાં અંત આવ્યો જ ન હોય એવી અધૂરપ વર્તાય છે. કદાચ કારણ એ હશે કે ઘટના સ્તરે બંને પાત્રો વચ્ચે ખાસ કશું થયું જ નથી. વાર્તા તો એમના હૃદયમાં, એમની રોજનીશીમાં આકાર પામે છે. મોટા ભાગનું તો બંને એકબીજા વિશે પોતપોતાના મનમાં જ વિચારીને શબ્દોમાં પરોવી લે છે. એ સિવાય એમની વચ્ચે કોઈ સંવાદ નથી. મજાની વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ સર…