મૌલિક ત્રિવેદી - (17 August 2025)આનંદીની શુભાંગ હોય કે આભાનો યથાર્થ ... એક માનો પ્રેમ જેવો તમે કંડારો છો તેવો મેં ભાગ્યેજ વાંચ્યો છે. શરીરથી તૂટતી એક મા મીણબત્તીની જેમ પોતાનું શરીર પીગાળીને પોતાના દીકરાનું ઘર ઊજળું કરવા મથે અને જ્યારે એક નાનકડી બારી તેની જાણ બહાર ખુલ્લી રહી જાય જેમાંથી કાળ પગપેસારો કરીને ભવિષ્ય અંધારિયું કરી જાય ત્યારે કેવી પીડા ઉપડતી હશે. જન્મદિને જ મૃત્યુ થાય તો એ દિવસ એક ખોડની જેમ આખું જીવન જીવવા ન દે... ખૂબ કરૂણ 🥹🥹🥹
11
Bhavana Rathod - (16 August 2025)કર્મનું...ધીરજનું... ફળ આવું કડવું !?ઓહહહ...✍️👌👌🤍🤍