હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (18 September 2025)અદભુત....નિઃશબ્દ....એક એક શબ્દે જાણે દાદાની એક એક લાગણી જીવાઈ.....ખૂબ ખૂબ સરસ.....સ્પર્ધા માટે શુભેચ્છા
11
heena dave - (31 August 2025)ખૂબ સુંદર રચના👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐
11
રાજેન્દ્ર સોલંકી - (28 August 2025)સરસ સુંદર વાર્તા.સ્પર્ધા માટે શુભામનાઓ.
વાંચો એક દાદા પૌત્રીની મસ્તીભરી રસપ્રદ વાર્તા કાગળની બેડી ... જે તમને ભીંજવશે. રસાદ સાથે લાગણી, પ્રેમ તથા વિરહમાં..જે દાદાના જૂના પ્રેમનું રહસ્ય બહાર લાવશે અને વર્ષો બાદ તેમને પ્રેમથી ફરી મિલન કરાવે છે.