Sparsh Hardik - (18 August 2025)આદિવાસી પરિવેશની રસપ્રદ રીતે લખાયેલી બળવાન વાર્તા. સામાજિક વાસ્તવ અને જીવનમાં એકંદરે અત્યંત દુઃખી થતાં પાત્રોને કારણે વાર્તા મનમાં નિરાશાનો ભાવ છોડી જાય છે. ઑફ કૉર્સ વાર્તામાં બધું સારું સારું, સુખી સુખી જ આવે એ જરૂરી નથી. સમાજની આવી વાસ્તવિકતા પણ પ્રતિબિંબિત થવી જોઈએ. એ જવાબદારી અદા કરવા બદલ અભિનંદન. આદિવાસી જાતિના રિવાજ ‘ચડોતરું’ વિશે કમેન્ટમાં જાણ્યું. ઘણાંને એના અર્થ વિશે જાણ નહીં હોય. વાર્તાના અંતે નોંધ તરીકે એનો અર્થ મૂકાવી શકો તો નિર્ણાયકો માટે વાર્તાના મૂળને પામવું વધુ સરળ બનશે. જોકે આ અંગત મત છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
10
Rupesh dalal - (18 August 2025)તળપદી ભાષા પર અદ્ભૂત પ્રભુત્વ છે આપનું. 👌👌 તળપદી ભાષામાં આવું સુંદર આલેખન કરવું કદાચ મારાં માટે અશક્ય વાત છે. બસ, એક વાત મારી સમજમાં નહીં આવી. પહેલા તમે લખ્યું છે કમુ સળગીને મરી ગઈ અને પછી એની વાસ મારતી લાશ ઝાડ પર લટકતી દર્શાવી છે.. 🤔🤔સ્પર્ધા માટે શુભેચ્છાઓ 💐💐
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...