• X-Clusive
શિવ સમર્પિતા..!

શિવ સમર્પિતા..!


જાગૃતિ 'ઝંખના''મીરાં' જાગૃતિ 'ઝંખના''મીરાં'
Historical
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (19 August 2025) 5
દેવદાસી પ્રથા મૂળે સ્ત્રીઓના શારીરિક શોષણ માટે હતી પરંતુ આ કથાની નાયક ચૌલાએ શિવને સમર્પિત થઈ દેહત્યાગ વડે પ્રેમ પ્રાપ્ત કર્યો. ઐતિહાસિક કથામાં વર્ણવેલા અલૌકિક પ્રેમનું ખૂબ સુંદર રીતે નિરૂપણ થયું છે. અભિનંદન સાથે શુભેચ્છાઓ.

0 0

જ્યોતિન્દ્ર મહેતા - (19 August 2025) 5
બહુ જ સુંદર પ્રસ્તુતિ. ઈતિહાસ આંખ સામે ઊભો કરી દીધો.

0 0

કિશન પંડયા - (19 August 2025) 5
ખૂબ સારા કથાત્મકની પસંદગી અને રજૂઆત.

1 0

Patel Kanu - (19 August 2025) 5
આહ... વાર્તા વાંચતા વાંચતા એમ થયું કે તમારી ઇઝાઝાત લઈ એક નવલકથા લખું આ વાર્તા ઉપર. અદભુત... આબેહૂબ જાણે ઇતિહાસ વાંચતા હોઈએ. ખરેખર લેખકની સંકલ્પના મુજબ ગાગરમાં સાગર. અદભુત.

1 0

Jagdishbhai Rathavi - (18 August 2025) 5
સરસ

1 0

Sparsh Hardik - (18 August 2025) 5
જાણે ઇતિહાસમાં એક સમય યાત્રા પર લઈ જતી હોય એવી અદ્બુત અને ઉત્કૃષ્ટ કથા! ‘શિવ સમર્પિતા’ પણ અત્યંત સૂચક અને સુંદર શીર્ષક. અલંકારો અને રૂપકોથી શણગારેલી ભાષાને કારણે કથા કળાત્મક બની છે. ચૌલાનું પાત્રાલેખન પણ એવું આબેહૂબ અને બળવાન કે જાણે કનૈયાલાલ મુનશીની જ નવલકથાની ચૌલા નજર સામે જીવંત થઈ ગઈ હોય. જોકે સ્પર્ધાની જરૂરિયાત પ્રમાણેનું વર્ષાનું તત્ત્વ કથામાં પ્રમુખ સ્થાને નથી અને અંતે જ વિશેષ હાજરી પૂરાવે છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

1 0

છાયા ચૌહાણ - (17 August 2025) 5
વાહ! આધ્યાત્મિક સમર્પણ અને ઉત્તમ લેખનનો અદ્ભુત સમન્વય.👌👍

1 0

View More

એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More

Publish Date : 16 Aug 2025

Reading Time :


Free


Reviews : 16

People read : 25

Added to wish list : 0