ભૂમિધા પારેખ - (29 August 2025)આ વખતે મને વાર્તા કરતા એમાં આવતી પંક્તિઓ વધુ સ્પર્શી ગઈ. ખૂબ જ સુંદર રીતે પરિસ્થિતિને અનુરૂપ પંક્તિઓ વણી છે. વાર્તા પણ સુંદર છે પરંતુ કહે છે કે સુખદ અંત વધુ સ્પર્શી જાય છે. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ સખી..👍💐
11
Asha Bhatt - (27 August 2025)સરસ કાવ્યાત્મક વાર્તા. વાર્તા વાચતા મનમાં બેકરારી રહેતી હતી. આગળ શું હશે? કંઈ રીતે નાયક-નાયિકાનું મિલન થશે. થોડી નિરાશા મળી. છતાં તમે પવિત્ર પ્રેમની પરાકાષ્ઠા દર્શાવી. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
11
Bharat Rabari - (25 August 2025)waah super story, best of luck for competition
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
પ્રેમ અને વરસાદને પહેલેથી ગાઢ સંબંધ રહ્યો છે. પ્રેમ ક્યાં કોઈને પૂછીને થાય છે! ક્યાં એ કોઈના કહ્યામાં હોય છે. એ તો બસ થઈ જાય છે. ચાલો વરસાદમાં આકાર લેતી એવી જ એક પ્રેમકથામાં પલળવા. પ્રેમ કરવા. મેઘલની જેમ વરસી તૃષ્ણાની જેમ તૃપ્ત થવા. 'કોરી અંખોની ભીની લાગણી' અનુભવવા.