Bhavana Rathod - (01 September 2025)ખૂબ સરસ...એક તો સ્ત્રી અને એમાંયે પાછી ગરીબ...પછી એનું કોણ સાંભળે...ને સ્વજનોને કુરિવાજની શૂળીએ ચઢવા મજબૂર કરે... અહીં તો સામેનું પાત્ર કરપાતર હતું,પણ જો એની ઈચ્છા ન હોય તો એના પણ એવા જ હાલ થાય... 'એક ચાદર મેલી'.ભણવામાં આવતી...તે આજ વિષય પર હતી..'એક ચાદર મેલી સી' ફિલ્મ પણ બની છે,એના ઉપરથી..