જ્યોતિન્દ્ર મહેતા - (25 August 2025)ઘણા પ્રશ્નો એમ જ રહ્યા. તે રહસ્ય સિવાય વાર્તા અધૂરી. છતાં સારો પ્રયત્ન.
00
Bharat Chaklasiya - (23 August 2025)કોલેજના કેમ્પસમાં બાવળનું ઝાડ હોય ખરું? અને કોલેજના કેમ્પસમાં એવું કોઈ ભોંયરૂ હોય અને ત્યાં કોઈ જઈ જ શકતું હોય એ બહુ વિચિત્ર લાગ્યું. વળી બે વરસ પછી મીરા ગઈ ત્યારે ટેબલ પર ડાયરી પડી હતી અને એમાં વળી દસ્તાવેજ હતો! પ્રોફેસર શર્મા ત્યાં ચાકુ લઈને મીરાની રાહ જોતા હતા! તો એમણે જ એ ડાયરી કેમ લઈ ના લીધી? આરવ બે વરસ સુધી ભોંયરામાં શું કરતો હતો? વાર્તાનો પ્લોટ બહુ સમજાયો નહિ. વરસાદ ન પડ્યો ત્યાં સુધી મીરાને ભોંયરામાં જવાનું ન સુજ્યું. બાવળના ઝાડ નીચે આવ્યા ઓછી પહેલો વરસાદ પડ્યો એ પણ બે વરસ પછી. ત્યાં સુધી વરસાદ જ ન પડ્યો?