બસ, ખૂબ જ મોટી દુનિયામાં હું એક લાગણીસભર આંધળો વટેમાર્ગુ !!! તમારા જેવા નિખાલસ મિત્રોનો અળવિતરો ભેરુ !!! લખવાનો નશો અને વાંચવાની મોજ હું ચૂકતો નથી..!!! પણ આ પ્લેટફોર્મ પર નવો છું.

Book Summary
સાચુકલો પ્રેમ કે જે વરસાદની જેવો તદ્દન શુદ્ધ હોય છે. એવો પ્રેમ કે જે ભીંજવી જાણે છે. 'મેઘારવ' એટલે પ્રેમનો પુનર્જન્મ, દિલનો એવો દસ્તાવેજ કે જેના પર લાગણીના હસ્તાક્ષર થયેલા છે.