ઋતુલ ઓઝા - (17 August 2025)આ લેખનીને વાર્તા કહેવાનું મન નથી થતું..આપણા દેશનાં પહાડો પાસે વસેલા ગામોમાં ચોમાસા સાથે જે વરસાદી આફતો વરસે છે તેનું તાદર્શ ચિત્રણ શબ્દોનાં માધ્યમથી અનુભવ્યું. ગુસ્સો પણ આવ્યો એ દીકરા પર જેણે ગુમાવી દીધાની દહેશતમાં પાસે હતું એ પણ તરછોડી દીધું.. કાશ ત્યારે એ પુત્ર પિતાની વેદના સમજી શક્યો હોત! આ સવાલ દિમાગમાં ઘૂમે છે..પણ વાર્તા છે તેમ મનને સમજાવવું જ રહ્યું.. અવિસ્મરણીય અનુભવ..