ઋતુલ ઓઝા - (17 August 2025)આગળ આંધળો વળાંક છે તેવા બોર્ડ રસ્તાઓ પર દેખાય પણ જીવનમાં તો અકસ્માત થયા પછી જ ખ્યાલ આવે.. વાર્તા નાયક સાથે જે થયું તે નિયતિનો જ આવો અટપટો ખેલ કહી શકાય.. અદભુત વાર્તા
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.