• X-Clusive
પ્રિતમવરની ઓઢણી

પ્રિતમવરની ઓઢણી


કિશન એસ. શેલાણા કિશન એસ. શેલાણા

Summary

પ્રિતમવરની ઓઢણી જીવન મરણ વચ્ચે જજુમતી બે યૌવનની પ્રણય કથા
Story collection
Bharat Chaklasiya - (19 August 2025) 5
વાહ અંતે રાણાને ઊભો કરી દીધો એમ ને! પણ રાણાને લાખાએ માર્યો શા માટે? લાખો ને એનો ભાઈ વગેરે રતનને તેડવા ગયા ત્યાં સુધી તો ક્યાંય હતા જ નહીં, તો રાણાને કોઈની સાથે બખેડો પણ નહોતો. અને બેચરે જોધાનો માર્ગ બંધ કરી દિધા પછી વેવિશાળ તોડી નાંખ્યું હતું તો એ કોનું વેવિશાળ હતું એ સમજાયું નહીં.

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (18 August 2025) 5
વાહ મોટાભાઈ. . અદ્ભુત શૈલીમાં વાર્તા ઘડી છે. .. વિરહ રસ ખૂબ સબળ રીતે ઘૂંટ્યો..👌👌👌👌✍️

0 0

Patel Kanu - (16 August 2025) 5
ગામઠી ભાષાની છાંટ બહુ સરસ આણી છે. સુંદર વાર્તા. સ્પર્ધા માટે ખૂબ શુભેચ્છાઓ

0 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 August 2025) 5
ખૂબ સુંદર અને સંવેદનશીલ કથા.

0 0

રાજેન્દ્ર સોલંકી - (16 August 2025) 5
સ્પર્ધામાં આગળ દોડતી વાર્તા છે. ટોડલે તોરણ બાંધો ભીરુ.

0 0

ગિરીશ મેઘાણી - (16 August 2025) 5
વાહ. આ વખતે તોરણીયા બંધાશે. ઓલ ધ બેસ્ટ.

0 0


મને લખવાનો શોખ છે એટલે હું બસ લખ્યા કરૂં છું કલમ મારી જીન્દગી છે

Publish Date : 16 Aug 2025

Reading Time :


Free


Reviews : 6

People read : 15

Added to wish list : 0