હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (16 September 2025)નિઃશબ્દ....હજીયે બધા શબ્દો મનમાં ઘુમરાય છે અને શબ્દો થકી વહેતી થયેલી લાગણી હૃદય માં....સ્પર્ધા માટે શુભેચ્છા
જ્યોતિન્દ્ર મહેતા - (19 August 2025)બહુ જ સરસ પ્રસ્તુતિ. હ્રદયદ્રાવક વાર્તા. એક ખેડૂતના દુઃખની વાત બહુ સરસ રીતે વણી લીધી.
00
heena dave - (18 August 2025)ભાઈ, આપના શબ્દોએ તો હૈયું હચમચાવી દીધું. હ્રદયસ્પર્શી વાર્તા... સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐
00
Alpa Makwana - (17 August 2025)વાહ્..... હૃદય કંપાવે તેવી વરવી વાસ્તવિકતા આપની વાર્તામાં સુંદર રીતે ચિતરાઈ છે. હંમેશાની જેમ ખૂબ જ સુંદર અભિવ્યક્તિ અને લાગણીની બળકટતા હૃદયને સ્પર્શી જાય છે......ખૂબ સુંદર રચના.......
00
સંધ્યા દવે - (16 August 2025)વાહ ભાઈ વાહ આપની વાર્તાને ક્રિટિસાઇઝ નથી કરી શકાતી બલ્કે મનભરીને માણી જરૂર શકાય છે..અદ્ભુત ક્લમ આપની
00
જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 August 2025)ભાઈ, તમારી વાર્તાઓમાં વેદનાને પરાકાષ્ટા સુધી પહોંચાડી તેને હૈયું હચમચાવતા શબ્દોએ કંડારવાની કળા ખીલતી હોય છે.. એક અદ્ભુત વાર્તા 👍👌🙏
દુકાળ કોઈના જીવનમાં કેટલો અંધકાર પાથરી શકે અને દુકાળ ફક્ત ખેતર નહિ પણ તેને ખેડતાં, તેની માવજત કરતાં ખેડૂતોનાં જીવનને પણ કેવું ચીરી નાખે છે તેને વિસ્તારથી સમજાવતી કલ્પના કથા એટલે આહુતિ. વાંચીને જો તમને સ્પર્શે તો પ્રતિભાવ લખી બિરદાવજો