Dr. Tejas Shah - (22 April 2026)વાંચવી ગમે તેવી વાર્તા છે
00
Rita makwana - (08 April 2026)પ્રથમ તો વિજેતા અને વાર્તા બંનેને ખુબ ખુબ અભિનંદન 👍💐✍️👌👌👌 ઘણા સમયે આપની વાર્તા વાંચી રહી છું. એ જ ગહનતા, ઉંડાણ, સંવેદનાઓને વાચા આપી, લાગણીઓની ચરમ સીમાઓને વેધતી એક અદભુત અદભુત વાર્તા કથાનક..મારી પાસે શબ્દો ખૂટે છે. એ વાર્તાના દરેક પાત્રને ન્યાય આપીને કેટલુ સરસ નિરુપણ કર્યુ આપે. બસ અસ્ખલિત રીતે રસ જળવાઈ રહ્યો એકધારી વાર્તા વાંચવાને..આજ આપની ખુબી છે એક ઉત્કૃષ્ટ લેખક તરીકે..તળપદી ભાષા પણ એટલી જ સરસ રીતે લખી છે..વાહહહ..ની અંદર આહહ.પણ..બોલી જવાય છે...સ્નેહવંદન 🙏🙏🙏 મારી વાર્તા આ પ્લેટફોર્મ ઉપર છે ' પ્રિયતમ ' સમય મળે વાંચીને પ્રતિભાવ આપશોજી. પ્રતિલિપિ પર આપણે પ્રતિભાવ રૂપે મળીએ છીએ. અહી હાલ જ આવી છું. મારા વિચારોને શબ્દદેહ આપવા..😊 ફરી ફરી ખુબ ખુબ અભિનંદન આપની આ વાર્તા માટે💐✍️😊🙏
દુકાળ કોઈના જીવનમાં કેટલો અંધકાર પાથરી શકે અને દુકાળ ફક્ત ખેતર નહિ પણ તેને ખેડતાં, તેની માવજત કરતાં ખેડૂતોનાં જીવનને પણ કેવું ચીરી નાખે છે તેને વિસ્તારથી સમજાવતી કલ્પના કથા એટલે આહુતિ. વાંચીને જો તમને સ્પર્શે તો પ્રતિભાવ લખી બિરદાવજો