Bharat Chaklasiya - (21 August 2025)વાહ હસમુખભાઈ..બધી વાર્તાઓમાં વરસાદ અને વરસાદમાં એક છોકરો અને છોકરી. નજીક આવે ને પછી પ્રેમમાં પડે. એકની એક કથા આલગ અલગ રીતે કહી છે બધાએ. પણ તમે બુદ્ધિનો બોકડો હલાલ કરીને એકદમ અલગ કથા વસ્તું લઈ આવ્યા. મને એમ કે ફિરદોસ વાળું કંઈક આવશે પણ તમે એ દોષમાં સલવાયા વગર ગુરુ શિષ્યનો પ્રેમ રજૂ કર્યો. આફરિન તમારા આ બુદ્ધિના બોકડા પર.સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છા. પરિણામમાં આ વાર્તા ચોકકસ હોવી જોઈએ, ભલે પછી નંબર ગમે તે હોય!