જ્યોતિ મેવાડા - (02 November 2025)વાહ.., ખૂબ સરસ વાર્તા. મર્મસ્પર્શી સાથે મજેદાર પણ..! અંત હૃદયને આનંદ આપે એવો છે. એક જ વાર્તામાં ગુરુ-શિષ્યનો સંબંધ, સંસ્કૃતિ, મુસાફરી, વરસાદ સમયની સ્થિતી, પારિવારિક માહોલ અને મહેમાનગતિ, અવઢવ અને અધિકાર, હાશકારો અને રમૂજ– બધું જ સમાવી લીધું. ખૂબ સરસ..! સ્પર્ધામાં વિજેતા બનવા બદલ અભિનંદન
10
સાગર મારડિયા - (15 September 2025)ખૂબ સરસ વાર્તા 👌
11
heena dave - (13 September 2025)વાહ! ખૂબ સુંદર રચના