• X-Clusive
આદિશિવાની લાગણીભીની પ્રણયકહાની

આદિશિવાની લાગણીભીની પ્રણયકહાની


heena dave heena dave
Spiritual Romance Story
Sparsh Hardik - (18 August 2025) 5
પહાડી પરિવેશમાં આકાર લેતો, શુદ્ધ પ્રેમ અને આધ્યાત્મનો સુંદર સંગમ થયો છે કથામાં. રસાળ અને આનંદદાયક વર્ણન. જોકે પ્રણય કરતા એ પછીના વિરહનું દર્દ અને આદિશની ગાંડપણની અવસ્થા જ વાર્તા પર વધારે પ્રભાવી રહી છે. શિવાની સાથેના પ્રેમના અને સુખના પ્રસંગોનો અભાવ વાર્તાને ઘણી હદે હતાશાથી ભરી દે છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

0 0

Bhavana Rathod - (17 August 2025) 5
અદભૂત વર્ણનશૈલી...✍️👌👌👍👍🌻🌻

1 1

SABIRKHAN PATHAN - (17 August 2025) 5
વાહ! આપે શબ્દોનું આહ્લાદક વિશ્વ સર્જી દીધું છે. નાયકની વિરહવેદના અને અસીમ પ્રેમની ગાથા કહેતી આ વાર્તા હૃદયસ્પર્શી છે. વાર્તાનો અંત ધારણા વિરૂદ્ધનો હોઈ વાચક લાંબા સમય સુધી એના સંમોહનમાંથી મુક્ત ન જ થઈ શકે.

1 1

amita shukla - (17 August 2025) 5
ખૂબ સરસ લાગણીભીની વાર્તા

1 1

Sagar Vaishnav - (17 August 2025) 5
રસપ્રદ લેખનશૈલીમાં એકદમ લાગણીસભર વાર્તા... ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻 સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ...💐💐😊

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (17 August 2025) 5
વાહ વાહ વાહ...હીના જી.. કોઈ અન્ય વ્યક્તિ મારી પાસે આ વાર્તાનું પઠન કરે તો પણ હું સમજી જાઉં કે આ તમારી વાર્તા છે 🤍👌👌👌👌👌અદ્ભુત વિરહવ્યથા ઠલવી 🥺વાર્તા ખૂબ રસાળ શૈલીએ લખાઈ છે, વાંચ્યા પછી મન બેચેન રહ્યું...🙏

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 August 2025) 5
જાણે કોઈ સસ્પેન્સ સ્ટોરી વાંચી રહ્યા હોય તેવું લાગ્યું. પ્રેમની પરાકાષ્ટાનું નિરૂપણ કરતી અનોખી અને આગવી કથા. વાંચવાની મજા પડી ગઈ. શીર્ષક પરથી લાગ્યું કે કોઈ ધાર્મિક કથા હશે પણ ઍજ યુજ્વલ આપની લેખની કમાલ કરી ગઈ. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ .

1 1

View More

Publish Date : 16 Aug 2025

Reading Time :


Free


Reviews : 9

People read : 14

Added to wish list : 0