• X-Clusive
સપનાની સફર

સપનાની સફર


Asha Bhatt Asha Bhatt

Summary

'ઠેર-ઠેર છત ચૂસી રહી હતી. કેટલી જગ્યાએ થીંગડા મારવા? ફાટેલાં ગાભાએ વળી કેટલાં હશે? તે જગા-જગા પર મુકીશ!'
Short story Social stories
SABIRKHAN PATHAN - (21 November 2025) 5
સપનાની કરુણ જિંદગી આખરે વિશ્વાના મિલન પછી પાટે ચડશે? જો કે સપનાએ દુખડાં ઓઢી ભવ ખેંચી કાઢ્યો!

0 0

Geeta Shukla - (20 November 2025) 5
nice story

1 1

Kiran Purohit - (20 November 2025) 5
Nice story 👌👌👍👍

1 1

heena dave - (19 November 2025) 5
ઓહ!આંખો છલકાઈ ઉઠી આશાજી... અદ્ભુત આલેખન...👌👌👌સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐

1 1

રાજેન્દ્ર સોલંકી - (18 November 2025) 5
આંખો ભીની થઈ એવો કરુણ રસ વ્હાવ્યો. સ્પર્ધા માટે શુભકામનાઓ આશા બેના.

1 1

જ્યોતિન્દ્ર મહેતા - (17 November 2025) 5
બહુ જ કરુણાસભર વાર્તા.‌ કેટલાક લોકોનો સંઘર્ષ બહુ લાંબો ચાલતો હોય છે.

1 1

Jyotsna Patel - (17 November 2025) 5
ખૂબ સરસ વાર્તા. આખરે સપનાનાં સપનાં સાચાં થઈને રહ્યાં. શુભેચ્છાઓ સહ અભિનંદન..

1 1

View More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 10

People read : 49

Added to wish list : 0