મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
ભૂતકાળની ભૂલ પીછો ન છોડે ત્યારે? કલ્પનાના મનના ઊંડાણમાં અપરાધભાવ અડ્ડો જમાવીને બેઠું છે અને પતિ અજય કંઈક છુપાવે છે ત્યારે સર્જાય છે એક ભયાનક વાસ્તવિકતા.