મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
એક સુંદર યુવાન લલના. એક ફાંકડો દેખાવડો યુવક. ટ્રેનની સફરમાં આમનેસામને થયાં. આગમાં ઘી ભળે પછી ભડકો ન થાય તો જ નવાઈ. રૂપની પુનમમાં પાગલ થયેલા યુવકને પોતાની સ્વપ્નસુંદરી મળી તો ખરી પણ...
અણધાર્યા વળાંક સાથે અંત પામતી રસપ્રચૂર વાર્તા.