મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
મા ભોમ માટે લડતા એક વીર સૈનિકની હ્રદયદ્રાવક આપવીતી એનાં પોતાના જ શબ્દોમાં. દુશ્મનોના હાથે પકડાઈ ગયો, છૂટ્યો, સ્વદેશે પરત ફર્યો પછી... એક ન કલ્પેલી ઘટના.