વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી...More
વાંચવાનો હું શોખીન કીડો આપ સમક્ષ કંઇ નાનકડી પા પા પગલી માંડતા માંડતા કંઈક રજૂ કરી રહ્યો છું. મારી કલમને ઝાંઝો અનુભવ નથી પણ અંતઃસ્ફુરણામાંથી જે કઈ નીકળે છે તે આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી છું. કંઈ ભૂલચૂક થાય આ નાનકડા દિલથી તો માફ કરજો અને મારું લખેલું ગમે તો યોગ્ય ન્યાય આપી પ્રોત્સાહિત કરી શકો.
જય શ્રી કૃષ્ણ 🙏
Book Summary
નવરસ સ્પર્ધા અંતર્ગત મૂકેલી આ કથામાં મુખ્ય અદ્ભુત રસ! એટલે કે વાંચકને સ્તબ્ધ કરી દેતું કથાનક વિસ્મયની ભાવના ઉત્પન્ન કરે છે. આ કથામાં સહાયક રસ તરીકે ભયાનક રસ છે અને ક્યાંક ક્યાંક રીતુની પાછલી જીવનકથામાં કરુણરસનું પણ સુંદર નિરૂપણ થયું છે. અને આ કથા છે: એક રોમાંચક કહાની! જે તમારા સપનાઓને ઉડાવી દેશે... એક અકબંધ રહસ્ય! રીતુની ઊંઘ ઉડાવી દેનારી રહસ્યકથા! વાંચો....