હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 November 2025)શૃંગાર રસને ન્યાય અપાયો છે. વાંચતી વખતે જરાયે શૃંગાર રસ એની સીમા ઓળંગ્યો હોય એવું પ્રતીત નથી થતું. અંત પણ વાર્તાને અનુરૂપ છે. મજા આવી વાર્તા વાંચવાની. સ્પર્ધા માટે શુભેચ્છા
11
Asha Bhatt - (21 November 2025)સ્રી પુરુષના પ્રેમને બખૂબી શૃંગારિત રસમાં ઢાળ્યો. બેસ્ટ ઓફ લક
Sagar Vaishnav - (18 November 2025)વાહ... ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻
11
SABIRKHAN PATHAN - (18 November 2025)શૃંગાર રસનું અદભુત આલેખન છે. દૃશ્યો એકદમ જીવંત લાગે છે. ખૂબ સુંદર વાર્તા લખી..
11
રાજેન્દ્ર સોલંકી - (18 November 2025)ભરતભાઈએ કહ્યું તેમ કલમને કાટ નથી લાગ્યો પણ ધાર તેજ થઈ ગઈ છે એજ સત્ય છે. મર્યાદામાં રહીને જાતીય વર્ણન ખુબ સરસ કર્યું અને એ પણ અણધાર્યું. સ્પર્ધા માટે શુભકામનાઓ આબીદભાઇ.
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.