SABIRKHAN PATHAN - (18 November 2025)સ્મૃતિ અને સંદીપની નિખાલસતા ગમી જાય છે. પ્રણય દૃશ્યો મનમોહન છે. વાર્તાનો અંત પણ ખૂબ સરસ છે.
11
રાજેન્દ્ર સોલંકી - (18 November 2025)તમારી લેખનશૈલી જ ગજબની છે. કોલેજની વાર્તાઓ અને જાદુઈ કલમ, અંત કરુણ લાગ્યો, નહીંતર તમારી કૃતિઓમાં જેમિની પિક્ચરની જેમ ખાધું પીધુંને રાજ કર્યું આવે... સ્પર્ધા માટે શુભકામનાઓ.
નિવૃત્ત સરકારી કર્મચારી છું. વાંચવું અને લખવું મારો શોખ છે. સને 2018થી સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ચાર નવલકથાઓ અને ચાર નવલિકા સંગ્રહો પ્રકાશિત થયા છે. એક નવલકથા પ્રેસમાં છે. આગામી થોડા સમયમાં બીજી એક નવલકથા છપાવાની છે.