હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 November 2025)જોરદાર.... વાત સાવ સાચી કરી છે. ડર જ આ બધાને શક્તિ આપતો હોય છે. .સરસ વાર્તા.
11
SABIRKHAN PATHAN - (20 November 2025)સરસ વાર્તા અમેં પણ બનાસકાંઠામાં આવી વાતો ઘણી સાંભળી છે નરકંકાલ ડાકણોની માયા પર જ લખાઈ હતી. ખૂબ રસપ્રદ લખ્યુ તમે. છોકરાને ચાલાકીથી બચાવવાનો ઉપાય ગજબનો રહ્યો
મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
ખળામાં ઢગલો કરેલા ડાંગરને સાચવવા માટે એક યુવાન રાત્રે ઊંધવા માટે ખેતરે જતો હોય છે, ત્યારે એક કાળી બિલાડી આડી ઉતરે છે. એ પછી એની સાથે શું શું થાય છે તે જાણવા માટે ભયાનક રસમાં લખાયેલી લઘુકથા "મંત્રેલું નાળિયેર" વાંચો.