જાગૃતિ 'ઝંખના''મીરાં' - (18 November 2025)દ્વિમુખી વ્યક્તિત્વને સરસ રીતે જુદીજુદી ઘટનાઓ વડે સાંકળ્યું...👍👍 સુંદર વાર્તા..
00
મૌલિક ત્રિવેદી - (17 November 2025)એની ચળકતી ચામડીથી દુનિયા રોજ ખાય થાપ,
દરરોજ ચામડી ઉતારતો ફરે, આ તે કેવો સાપ.
નાનપણમાં ગૂફીની એક કાર્ટૂન જોયેલું જેમાં તે એક શાંત, ચૂપ ઘરમાં, બહાર બધે જ પણ જેવો એ ગાડી ચલાવવા માંડે તો પાગલ થઇને બેફામ હંકારે. યોગી પણ એવો જ અનુભવાયો. દ્વિમુખી વ્યક્તિત્વ વાળા વ્યક્તિ કદાચ આવાજ હોય છે. ઘરે કરડતાં ફરે અને પછી અંતરાત્મા બહાર ફરે ત્યારે સારા હોવાનો દેખાડો કરતો રહે. એકદમ મારા દાદીમાની ખીચડી જેવી વાર્તા. ખાવ એટલે સીધી ઉતરી જાય અને પેટ ધરાય એવો અનુભવ કરાવે.💐💐
00
Sagar Vaishnav - (17 November 2025)ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻