અમિષા પ્રણવ શાહ - (22 November 2025)જોરદાર લખ્યું. હત્યાકાંડને થોડું વધારે વિસ્તારથી લખ્યો હોત વધુ જામત. જોકે, શબ્દમર્યાદા અવરોધ બની હશે એમ માનુ છું. બેસ્ટ ઓફ લક.
રાજેન્દ્ર સોલંકી - (20 November 2025)દરેક જોનારમાં કંઈક અલગ આવે પણ આમાં તો ઘડાયલા લેખકની સુગંધ આવી. જબરદસ્ત વાર્તા લાવ્યા. ક્રાઇમ સ્ટોરી માટે શુભકામનાઓ.(સ્પર્ધા માટે.) 😃😃
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More
હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું.
ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા અને નવલકથા વગેરે લખવાની કોશિશ કરૂં છું. આપ સૌ આશીર્વાદ, પ્રેમ અને સહયોગ સદા વરસાવતા રહેશો એવી પ્રાર્થના. મારા લેખન માં રહી ગયેલી કોઈ પણ ત્રુટિ માટે આગોતરી ક્ષમાપના. આભાર.
Book Summary
સામાજિક દૂષણો કોઈને છોડતા નથી, પછી પરિવાર રાજાનો હોય કે પ્રજાનો.
આ ફંગિસ્તાન રોયલ હત્યાકાંડ તમને ભયાનકતાનો અનુભવ કરાવી શકે છે? આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. આભાર.
ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)