જાગૃતિ 'ઝંખના''મીરાં' - (25 November 2025)દીપુની ભાવ સૃષ્ટિ સુંદર રીતે ઉજાગર કરી શક્યા છો...તોરણ ટીંગાતુ રહ્યું..સતત..✍️👍👌
11
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 November 2025)જયારે તમે કોઈ પ્રસંગ કે તહેવાર કે વ્યક્તિ માટે જીવતા હોવ અને એ જ તમારાથી છીનવાઈ જાય ત્યારે જે પીડા થાય એ માનવીને અંદરથી તોડી નાખે છે. અને એ પછી બધા જ મોહ પણ છૂટી જાય છે. અને પછી દાંડેકમાં રહેલા એ બાળ દીપુ હંમેશા માટે ખોવાઈ જાય છે. સુંદર વાર્તા
11
મરિયમ ધુપલી - (18 November 2025)એક જ તહેવાર- આયુના ત્રણ જુદા પડાવો ઉપર ત્રણ જુદા કેમેરા અને એ ત્રણેય કેમેરાને જોડતું એક તોરણ... ખૂબ જ સુંદર રજુઆત!!!
11
Sagar Vaishnav - (17 November 2025)કરુણ રસ પ્રમાણે ખૂબ સરસ વાર્તા રજૂ કરી...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻