નવરસ ટૂંકીવાર્તા સ્પર્ધા Story Winner - 2


  • X-Clusive
અર્ધનારેશ્વર

અર્ધનારેશ્વર


Tejas Vishavkarna Tejas Vishavkarna

Summary

અર્ધનારેશ્વર (શૃંગાર રસ). “પુરુષ હોય કે સ્ત્રી, નૃત્ય એ તો આત્માનો પ્રવાહ છે, શરીરનો નથી.” એના નૃત્યમાં શબ્દ ન હતા, પણ દરેક ચરણ બોલતો...More
Short story Social stories Story collection
Bharat Chaklasiya - (22 January 2026) 5
વાહ તેજસભાઈ.. એકદમ અલગ વિષય સાથે ખૂબ સરસ વાર્તા લખી છે. સમાજ સામે છાતી કાઢીને લડતો માનવી જીતે છે ત્યારે સમાજ ચૂપ થઈ જાય છે. શારીરિક અવસ્થા તો કુદરતની દેન હોય છે એને સ્વીકારીને મસ્તક ઊંચું કરીને જીવવાની પ્રેરણા આપતી આ વાર્તા એક સંદેશ છે..કૃષ્ણ સદા સહાયતે.. માણસ જો પોતાનું કર્મ કરવા કટિબદ્ધ હોય તો સારથિ શ્રી કરુષ સદા મદદ માટે તત્પર જ હોય છે એ જયમીન જરીવાલાએ સાબિત કરી દીધું. સમાજના ડરથી ઘરના ખૂણામાં ભરાઈને આંસુ સરવાથી કશું જ નથી થતું. પણ સામી છાતીએ સમાજના ઉપાલંભનો જવાબ પોતાની કલાથી આપીને સમાજનું મોં બંધ કરી શકાય છે. તીરસ્કારને સ્વીકારમાં બદલી શકાય છે. વિજેતા થવા બદલ અભિનંદન મિત્ર!

1 1

Sagar Vaishnav - (19 November 2025) 5
વાહ... ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻

1 1


શબ્દો નું સર્જન એ જ મારુ જીવન છે.

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 2

People read : 26

Added to wish list : 0