અમિષા પ્રણવ શાહ - (01 December 2025)ખૂબ સરસ રજૂઆત. પ્રત્યેક શબ્દમાંથી વીરરસ ટપકી રહ્યો છે. બેસ્ટ ઓફ લક.
11
Daya Kantariya "મીરાં" - (27 November 2025)વાહ સર વીર રસથી ભરપૂર અદ્ભુત વાર્તા લખી આપે! એક શ્વાસે આખી જ વાર્તા વાંચી લીધી! સાચી વાત એકતામાં જે બળ છે એ એકેયમાં નથી એટલે જ તો પ્રતાપ ને પચાસ હતા તોયે બે હજાર સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધી અદભુત અદભુત વીર રસ છલકાવ્યો આપે વાર્તામાં લાજવાબ રજૂઆત કરી છે એમના શૌર્ય શક્તિ ને દેશપ્રેમ ગ્રામ પ્રેમને સત સત વંદન છે🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻
તખુભા ગોહિલ (શિવ) .. સાહસ,,ધૈર્ય,, દયાં,, અને બંદગી.. ખુમારી રગેરગમાં વસે છે.
સાહિત્ય પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ અપાર અને લખલુટ છે...સરળ સ્વભાવ ગુરુ મહારાજ ની અસીમ કૃપા.... જય અલખધણી "ગુરુમુખી"ઉપનામ-શિવ
તખુભા ગોહિલ (શિવ) .. સાહસ,,ધૈર્ય,, દયાં,, અને બંદગી.. ખુમારી રગેરગમાં વસે છે.
સાહિત્ય પ્રેમ અને પ્રકૃતિ પ્રેમ અપાર અને લખલુટ છે...સરળ સ્વભાવ ગુરુ મહારાજ ની અસીમ કૃપા.... જય અલખધણી "ગુરુમુખી"ઉપનામ-શિવ