• X-Clusive
સ્વિચ ઓફ

સ્વિચ ઓફ


ગિરીશ મેઘાણી ગિરીશ મેઘાણી

Summary

શાંત રસથી તરબતર આ વાર્તા, શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચીને, શાંતિપૂર્વક પ્રતિભાવ આપવા વિનંતી. આભાર. ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR)
Short story Self-help Social stories
heena dave - (19 November 2025) 5
વાહ!નૈતિકે પરોપકાર કરી માનસિક શાંતિ મેળવી લીધી...👌👌👌👌

1 1

રાજેન્દ્ર સોલંકી - (19 November 2025) 5
આતો શાંતના બદલે કરુણ રસ ન થયો! પણ મેચનું દશ્ય સરસ ઉપજાવ્યું. સ્પર્ધા માટે શુભકામનાઓ.

1 1

SABIRKHAN PATHAN - (19 November 2025) 5
ખૂબ સરસ વાર્તા છે

1 1

Asha Bhatt - (18 November 2025) 5
વાહ! ખૂબ સુંદર મેઘાણીભાઈ હોય ત્યાં કંઈ ઓછું ન ઉતરે

1 1

મરિયમ ધુપલી - (18 November 2025) 5
ફોન સ્વીચઓફ થતાં જ વાચકમન શાંતરસમાં ઢળી પડ્યું.

1 1

Raval Suchita - (17 November 2025) 5
સુંદર વાર્તા અને એનો અંત એકદમ લાગણીથી ભરેલ

1 1

Kosha Mankodi - (17 November 2025) 5

1 0

View More

હું ગિરીશ ભવાનજી મેઘાણી, B.Com, MBA (Fin), મૂડી બજાર ક્ષેત્રે ૩૫+ વર્ષ થી સક્રિય છું. મૂડી બજાર અને નાણાકીય વગેરે વિષયો પર વ્યાખ્યાનો અને વર્કશોપ વગેરે લેવા NISM સ્વીક્રુત ટ્રેઈનર છું. મુંબઈ ક્રિકેટ અસોશીએસન માટે ગૂણલેખક (સ્કોરર) તરીકે સંકળાયેલો છું. ગુજરાતી સાહિત્ય પ્રત્યે રૂચિ હોવાથી આ વાર્તા...More

Publish Date : 16 Nov 2025

Reading Time :


Free


Reviews : 21

People read : 38

Added to wish list : 1