pravina Mehta - (20 January 2026)અભિનંદન. ખૂબ સરસ. 👌👍🌹
10
અમિષા પ્રણવ શાહ - (02 December 2025)શૃંગાર રસમાં યોગ્ય શબ્દોનું ચયન એ બહુ મોટી જવાબદારી છે અને તમે એ જવાબદારી સુપેરે નિભાવી છે. વળી, શૃંગાર રસની સાથે વીર રસ અને અદ્ભુત રસ પણ સુપેરે વણી લીધો છે. બેસ્ટ ઓફ લક.