અમિષા પ્રણવ શાહ - (10 December 2025)આ તો બાવા નો બન્યા તોય હિન્દી બોલ્યા. ને બોલ્યા તો એવું બોલ્યા કો કોઈ નો હમજ્યા ને તોય કામ થઈ જ્યું. વાહ. બસ એક જ કમી રહી ગઈ. થોડીઘણી જોડણીની ભૂલો છે એના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. બેસ્ટ ઓફ લક.
@writer_sneh , Insta
ગુજરાતી તેમજ હિન્દી ભાષા માં રસપ્રદ સાહિત્ય લખું છું, કોમેડી ફિલ્મ તેમ જ કાર્ટુન સિરીઝ લખવી ખૂબ ગમે છે .હું ebooks વાંચું છું.. પણ પુસ્તક ને પ્રત્યક્ષ લઇ વાંચન ની અનુભૂતિ અદ્વિતીય છે...

Book Summary
ગામડાનું એ સરળ અને મોજ થી વહેતું એ આયખું
ગામડાનાં જીવન નો એક મર્મ મને બહુ ગમે કે
"ગામડાનાં આયખાની કોઈ આડઅસર નથી"