ભૂમિધા પારેખ - (16 November 2025)એક ઉત્તમ પુસ્તક વ્યક્તિના જીવનને કલ્પનાતિત રીતે પ્રભાવિત કરી શકવા સમર્થ હોય છે. અદ્ભુત રીતે લખાયેલી અદ્ભુતરસ કથા..👍
00
ઋતુલ ઓઝા - (16 November 2025)અહા! ખુબ સરસ વાર્તા.. દીકરો એક ઘર તારે, દીકરી બે ઘર પણ એક ઉત્તમ પુસ્તક અગણિત વાંચકોનું જીવન બદલી શકે.. તે આ વાર્તા દર્શાવી આપે છે.
00
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (16 November 2025)નારીની મનોદશા અને નારી દ્વારા જ નારીનું માનસિક શોષણનું ખૂબ સુંદર નિરૂપણ થયું છે.
00
Bharat Chaklasiya - (16 November 2025)ખૂબ સરસ. તમારી કલમ હોય એટલે વાર્તા નિખરે જ. એક પુસ્તક માણસને કેટલી હિંમત અને આત્મવિશ્વાસથી ભરી દેતું હોય છે. એક માતાની અનમાનીતિ પુત્રી તરફની નફરતથી પુત્રીનું જીવન કદાચ અસહ્ય યતનાઓથી ભરાઈ જાય. પણ એક સારા પુસ્તકમાંથી મળતા સારા વિચારો એ યાતનાઓ સામે લડવાનું બળ જરૂર પૂરું પાડતું હોય છે..