ચિંતન આચાર્ય - (18 January 2026)સાહિત્યમાં સાહિત્યકાર ધબકવા લાગે ત્યારે આવી રચનાનો જન્મ થાય. એક અખેઆખું પુસ્તક નહિ, સમજદારીથી અને જવાબદારીથી લખાયેલો માત્ર એક શબ્દ માનવનું જીવન બદલી નાખવા સક્ષમ છે. અભિનંદન! 💐
00
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (06 January 2026)વાહ! અદભુત શૈલી....જકડી રાખે એવી વાર્તા. અને વાહ એક ભાઈની નજરથી લખાયેલી વાર્તા અલગ જ અસર ઉપજાવે છે..સ્પર્ધા માટે શુભેચ્છાઓ
00
અમિષા પ્રણવ શાહ - (12 December 2025)નિઃશબ્દ.. અદ્ભુત રચના. બેસ્ટ ઓફ લક.
Bharti Dave - (20 November 2025)બંગાળી લેખક શરદબાબુ જેવી લેખન શૈલીમાં લખાયેલીમાં લખાયેલી ખૂબ સરસ વાર્તા. સ્પર્ધા માટે શુભેચ્છાઓ....
00
ગિરીશ મેઘાણી - (20 November 2025)બહુ જ હ્રદયસ્પર્શી કથાનક. પહેલી વખત સાહિત્ય સાથે ૩૬નો આંકડો ધરાવતા નાયકની પ્રથમ પુરુષમાં રચાયેલ વાર્તા વાંચી. ખરેખર અદભુત વાર્તા. સ્પર્ધા માટે અઢળક શુભેચ્છાઓ.
00
mrugtrushna *tarang* - (19 November 2025)વ્યક્તિનું પાત્રાલેખન ખૂબ જ સુંદર રીતે વર્ણવાયું છે. વાર્ષિક પરીક્ષામાં જો 'માયા દીદી' નું પાત્રાલેખન લખવાનો પ્રશ્ન આવે તો નક્કી આ માહિતી ઉપયોગી થઈ પડે એમ છે. તેમજ પૂર્ણ માર્ક્સ પણ મેળવી આપી શકે તેમ છે. અદ્ભૂત રસ ને ખૂબ સુંદર રીતે આલેખ્યો છે.